ગુજરાતના 7 સહિત દેશના 32 એરપોર્ટ ફરી ખુલ્લા મૂકાયા
ગુજરાતના 7 સહિત દેશના 32 એરપોર્ટ ફરી ખુલ્લા મૂકાયા
Blog Article
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ નાગરિક ઉડાન સંચાલન માટે બંધ કરાયેલા ગુજરાતના સાત સહિત ભારતના કુલ 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો
Report this page